World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

તા.૨-૧૧-૨૦૨૫ દેવ ઉઠી અગિયારસે સત્યનારાયણ કથા દક્ષાબેન ગીરીશભાઈ પટેલ,ક્રીશ્ના એસ.બી.આઈ ઓફિસર સો. નવાવાડજના નિવાસ સ્થાને ગાયત્રી પરિવારના પરિજનો,સ્નેહીજનોની ઉપસ્થિતમાં નવા વર્ષ નિમિત્તે યોજાયો.

તા.૨-૧૧-૨૦૨૫ દેવ ઉઠી અગિયારસે સત્યનારાયણ કથા દક્ષાબેન ગીરીશભાઈ પટેલ,ક્રીશ્ના એસ.બી.આઈ ઓફિસર સો. નવાવાડજના નિવાસ સ્થાને ગાયત્રી પરિવારના પરિજનો,સ્નેહીજનોની ઉપસ્થિતમાં નવા વર્ષ નિમિત્તે યોજાયો.
International Views: 244
0 0
Spread the love

Read Time:1 Minute, 19 Second

તા.૨-૧૧-૨૦૨૫ રવિવારે દેવ ઉઠી અગિયારસના પવિત્ર દિવસે ૩-૦૦-થી ૬-૦૦ દરમ્યાન ભગવાન સત્યનારાયણ કથાનું શ્રવણ રસપાન તથા તુલસી વિવાહ નિમિત્તે તુલસી પૂજન, સંગીતમય વાતાવરણમાં સુમધુર સંગીત વૃંદ સાથે શ્રધ્ધા પૂર્વક શ્રી પ્રવીણભાઈ પટેલે ગાયત્રી પરિવારના પરિજનનો અને આમંત્રિત મહેમાનો સગા સંબંધીઓની ઉપસ્થિતમાં દક્ષાબેન ગીરીશભાઈ પટેલના નિવાસસ્થાને નવાવાડજ ખાતે ક્રીશ્ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ઓફિસર સોસાયટી,ભાવસાર હોસ્ટેલ પાસે કરાવ્યું હતું હાજર સૌ આમંત્રિતો રસપૂર્વક ઉત્સાહથી ભક્તિમય બની કથાનું શ્રવણ કર્યું અને સૌએ સાથે મહાપ્રસાદ- ભોજન ગ્રહણ કર્યું હતું. દરેક ભાવીભક્તોને પૂજનઅર્ચન કરેલ સત્યનારાયણ ભગવાનનો ફોટો અર્પણ કરવામાં આવ્યો.ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારના સ્વજનો અને ગાયત્રી પરિવારના સ્વજનો હાજર રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *