તા.૨૧-૧૦-૨૦૨૫ મંગળવારે દિવાળી અને નવા વર્ષ વચ્ચેના પડતર દિવસના દિવસે પ.પૂજ્ય ગુરુદેવ,પં.વં.માતાજી તથા ગાયત્રી માતાની સૂક્ષ્મ ઉપસ્થિતમાં બપોરે ૨-૦૦ થી ૫-૦૦ દરમ્યાન સમૂહ ગાયત્રી મહામંત્ર મૌન જપના કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના પરિજનોનેએ સમૂહમાં ઉપસ્થિત રહી સૌના પડતર અને નડતર પ્રશ્નોનું સમાધાનથાય અને સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે સમૂહમાં ગાયત્રી મહામંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર જપ કર્યા બાદ ભજન-ગીત-આરતી આનંદ ઉત્સાહ પૂર્વક ભક્તિમય માહોલમાં દક્ષાબેન ગીરીશભાઈ પટેલ ૩, ક્રિષ્ના એસ.બી.આઇ ઓફિસર સોસાયટી,જે.કે.ડેરી પાસે,ભાવસાર હોસ્ટેલ પાસે,નવાવાડજ ખાતે થયા હતા.દિવાળી પર્વ નિમિત્તે સૌને મીઠાઈ નમકીનના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.