World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Shree Sankat Mochan Hanuman Bhakta Mandal, Vinzol, Ahmedabad.Guru Purnima 2025

International Views: 109
0 0
Spread the love

Read Time:1 Minute, 28 Second

ગુરુવારે તા. 10/ 7/2025 ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજ્ય બ્રહ્મલીન દીનાનાથ ભોળાનાથ શાસ્ત્રી પુધરા વાળા તથા પૂજ્ય બ્રહ્મલીન લીલાવતીબેન દીનાનાથ શાસ્ત્રીનું ગુરૂ પૂજન પંચદેવ મંદિર ખાતે શ્રી સંકટમોચન હનુમાન મંદિર રામવાડી વિઝોલ વટવા જીઆઇડીસી ખાતે સવારે 10:00 વાગે રાખેલ છે આ પ્રસંગે સવારે 11 થી 1 માં ભોજન પ્રસાદ પણ રાખેલ છે અંબાજી પદયાત્રી સેવા માટે તા.30/ 8/ 2025 શનિવાર થી તા. 03-09-2025 બુધવાર સુધી મેડિકલ તથા ભોજન પ્રસાદ સેવાનો કેમ્પ 24 કલાક નીલકંઠ મહાદેવ રોકડીયા હનુમાન મંદિર વક્તાપુર ઇડર રોડ હિંમતનગર સાબરકાંઠા કેમ્પના આયોજન માટે મીટીંગ રાખેલ છે જેની નોંધ કરશોજી
” અપને અપને ગુરુ મહારાજ કી જય હો “
નિમંત્રક : – શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શ્રી શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ
પ્રમુખ:- અતુલભાઈ રાવજીભાઈ પટેલ મો.9328784692
મૌલિક અતુલભાઇ પટેલ
મ્યુ.કાઉન્સિલર (ભાજપ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love