World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Shree Patidar Parivar Trust (Lav Kush). Nisahay Vidhva Baheno ne Anaj ane Sahay Kit Vitran 28.12.2025.

Shree Patidar Parivar Trust (Lav Kush). Nisahay Vidhva Baheno ne Anaj ane Sahay Kit Vitran 28.12.2025.
International Views: 323
0 0
Spread the love

Read Time:1 Minute, 11 Second

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ(લવ-કુશ) તરફથીઆજરોજ તા: ૨૮/૧૨/૨૦૨૫ , રવિવારના રોજ અગિયારશ માતાજીનાં મંદિર, નવા વાડજ, અમદાવાદ ખાતે વિધવા -ત્યકતા બહેનોને અનાજની કીટ ના વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજય સભા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલ, સેક્રેટરી રમેશચંદ્ર બી. પટેલ,મંત્રીશ્રી વસંતભાઈ પટેલ, ઉપપ્રમુખ બાબુભાઇ પટેલ, કૈલાસબેન બાબુભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ, જિગીષાબેન પટેલ, આર સી પટેલ, પ્રો વાડીભાઈ પટેલ તેમજ વિશાળ સંખ્યામાં વિધવા- ત્યકતા બહેનો હાજર રહ્યા હતા.

Shree Patidar Parivar Trust (Lav Kush). Nisahay Vidhva Baheno ne Anaj ane Sahay Kit Vitran 28.12.2025.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *