લાયન્સ ક્લબ ઓફ જોધપુર હિલ- ફોર્ટ.
ગાયત્રી પરિવાર નારણપુરા, પરિવારના સ્વજનો,
આવતીકાલ એટલે લાયન્સ ઇન્ટરનેશનલ નો વર્ષ 2025 26 નો પ્રથમ દિવસ.
તારીખ :- 1/07/2025, મંગળવાર,
સમય :- બપોરે 2.30.
સ્થળ :- જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ,અંકુર પાસે, નારણપુરા અમદાવાદ.
મુખ્ય મહેમાન,
મા.અજય શાહ, પ્રથમ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર 3232 બી 2.
મા.ભરત શેઠ દ્વિતીય વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર 3232બી 3.
મા.ડિમ્પલ શાહ, ટ્રસ્ટી જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ.
🟥 ડાયાબિટીસ ચેકઅપ – બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ 2.30 થી 5.00
🟦ડાયાબિટીસ વિષય ઉપર સેમીનાર
3.00 thi 3.30.
🟫વૃક્ષારોપણ 3.30.
🟩શ્રી સત્યનારાયણ ભગવાનની કથા 3.45. થી. 6.00.
🟪 સેવા કાર્યક્રમના કોર્ડીનેટર :-
મા. ગિરીશ પટેલ
ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન, એન્વાયરમેન્ટ અને ઇવેન્ટ.2025-26.
ઉપરોક્ત સેવા યજ્ઞમાં આપ સૌને પરિવાર સહ પધારવા નમ્ર વિનંતી છે.
Media Supported by International News Media Co Ordinator Girishbhai Patel. Phone +91 99044 42700.





