Ahmedabad Medical Association (AMA) reveals Safety Advisory for Kite Flying (Makar Sankranti)
🪁 મકરસંક્રાંતિ પતંગોત્સવ – સલામતી સુચના (AMA)
ઉત્સવ આનંદ માટે છે, દુર્ઘટના માટે નહીં ✅ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) તરફથી સૌને વિનંતી કે પતંગોત્સવ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરો અને તમારા પરિવારને પણ સાવચેત રાખો.