World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Gayatri Pariwar Naranpura Ahmedabad. Guru Poornima 29.07.2026.

Gayatri Pariwar Naranpura Ahmedabad. Guru Poornima 29.07.2026.
International Views: 158
0 0
Spread the love

Read Time:1 Minute, 47 Second
Gayatri Pariwar Naranpura Ahmedabad. Guru Poornima 29.07.2026.

ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,આશાપલ્લી, આશાપલ્લી હોપ્સ, ફોર્ટ તથા જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે”તારીખ: 29/07/26, બુધવાર,સ્થળ:- જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ,અંકુર નારણપુરા અમદાવાદ ખાતે ભક્તિમય વાતાવરણમાં “ગુરુ પાદુકા પૂજન અર્ચન-શ્રી સત્યનારાયણ ભગવાનની કથા-તુલસી પૂજન-ગુરુ ચાલીસા પાઠ-ગાયત્રી ચાલીસા પાઠ શ્રી પ્રવીણભાઈ પટેલ સંગીત વૃંદ સાથે મધુુર સ્વરમાં કરાવશે.ગાયત્રીમંત્ર લેખન બુક,સત્ સંકલ્પ પત્ર વિતરણ, સિનિયર સિટીઝન હોમમાં રહેતા રહીશોને પ્રસાદ તથા સાંજનું ભોજન,વૃક્ષારોપણ,તુલસી રોપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.દિપ પ્રાગટ્ય:લાયન ભરતભાઈ શેઠ પ્રથમ વાઇસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર, મુખ્ય મહેમાન :લાયન પરાગ શાહ તથા લાયન રેખા અસરાની ડીસ્ટ્રીક ચેર પર્સન કેરફોર સીનીયર સીટીઝન, અતિથિ વિશેષ : ડિમ્પલ શાહ,ટ્રસ્ટીશ્રી જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ હાજર રહેશે.સમગ્ર કાર્યક્રમના કોર્ડીનેટર લાયન ગિરીશ પટેલ, પબ્લિક રિલેશન ઓફિસર ગ્રીટર.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *