World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Lions International District 3232 B2. Environment Week Celebration 20.04.2026

Lions International District 3232 B2. Environment Week Celebration 20.04.2026
International Views: 129
0 0
Spread the love

Read Time:1 Minute, 16 Second
Lions International District 3232 B2. Environment Week Celebration 20.04.2026

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી 2-2025,26. એન્વાયરમેન્ટ વીક ની ઉજવણી (18 to 26) ના ઉપક્રમે તારીખ 20 એપ્રિલ બપોરે એક કલાકે, સ્થળ:- સેકન્ડ ફ્લોર, લાયન્સ હબ, ખાતે બાળકો માટેની” એન્વાયરમેન્ટ” વિષય ઉપર ચિત્ર હરીફાઈ નું આયોજન કરેલ. દરેક બાળકોને ડ્રોઈંગ પેપર, સર્ટિફિકેટ, નાસ્તો, દરેક બાળકોને પક્ષીમાટે પાણી કુંડુ તથા પક્ષીઘર આપવામાં આવ્યું. તથા પ્રથમ ત્રણ બાળકોને ઇનામ આપવામાં આવ્યા, મુખ્ય મહેમાન બાલમુકુંદભાઈ શાહ, દિપકભાઈ શાહ, હાજર રહ્યા. રાજેશ બારીયા જજ તરિકે હાજર રહ્યા. ખુબજ મોટી સંખ્યા મા લાયન્સ ક્લબ ના મિત્રો તથા વાલી હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમ ના કોડીનટર લાયન ગિરીશ પટેલ ડિસ્રિક્ટ ચેરમેન એન્વયેરમેન્ટ હાજર રહ્યા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *