Read Time:42 Second
🪁 મકરસંક્રાંતિ પતંગોત્સવ – સલામતી સુચના (AMA)
ઉત્સવ આનંદ માટે છે, દુર્ઘટના માટે નહીં ✅
અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) તરફથી સૌને વિનંતી કે પતંગોત્સવ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરો અને તમારા પરિવારને પણ સાવચેત રાખો.
✨ સુરક્ષિત રહો • સલામત પતંગ ઉડાવો
Happy Makar Sankranti! 🌞🪁
— Dr. Jignesh Shah (President, AMA)
— Dr. Maulik Sheth (Hon. Secretary, AMA)













