સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી અને લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2. સમુહ લગ્નોત્સવ 15.02.2026. Sarvodaya Youth Welfare Society & Lions International District 3232 B2. Samuh Lagnotsav 15.02.2026.
🙏🏻નમ્ર અપીલ 🙏🏻 “અગિયાર (11) ખુબજ જરૂરિયાતમંદ દીકરીઓનું કન્યાદાન – આઠમો સમૂહ લગ્નોત્સવ ” તારીખ 15/02/26,રવિવારે, સમય સવારે 10.00, ફૂટબોલ ગ્રાઉન્ડ, કાકરીયા, અમદાવાદ. ખાતે ભવ્ય આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નોત્સવ મા ખૂબ જ જરૂરિયાતમંદ દિકરીઓના લગ્ન હોવાથી આપ શ્રીઓ દ્વારા 11 કરિયાવરની જરૂરિયાત મુજબની વસ્તુઓ આવકાર્ય છે. જેવી કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, રસોડામાં વપરાશમાં આવતી ચીજવસ્તુઓ, ભોજનમાં સહકારમાં દાતા, વિગેરે સહાય કરી શકાય. ઉપરોક્ત સેવા કાર્યમાં જોડાવું હોય, કે વધુ માહિતી માટે, લાયન ગિરીશ પટેલ નો સંપર્ક કરવા વિનંતી. Mo. 9904442700.
News Media supported by International News Media Co Ordinator…