શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વટવા GIDC અમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર પાસે આવેલ રાજપરા ગામ આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરે જતા પગપાળા યાત્રાળુઓ માટે મેડિકલ સેવા એનર્જી ડ્રિંગ્સ ORS તેમજ ચોખ્ખા ઘીના લાડુ, ગાંઠિયા, મરચા નું વિતરણ તા- 20 /9/ 25 તથા 21 /9 /25 ભાદરવા વદ ચૌદશ અને અમાસના દિવસ સુધી શરૂ કરવામાં આવી છે તેમ સંસ્થાના પ્રમુખ અતુલભાઇ રાવજીભાઈ પટેલ સિનિયર પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા જણાવ્યુ છે