World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

જંબુસર રાણા સમાજ 26.01.2026 ના રોજ ખોડિયાર જયંતિ ઉજવે છે. Jambusar Rana Samaj celebrates Khodiyar Jayanti 26.01.2026.

જંબુસર રાણા સમાજ 26.01.2026 ના રોજ ખોડિયાર જયંતિ ઉજવે છે. Jambusar Rana Samaj celebrates Khodiyar Jayanti 26.01.2026.
International Views: 296
1 0
Spread the love

Read Time:1 Minute, 9 Second

મહાસુદ આઠમ ને તારીખ 26 /1/ 2026 ના રોજ જંબુસર ખાતે રાણા સમાજના માઁ ખોડીયાર માતાના મંદિરમાં માઁ ખોડીયાર ના જન્મ મહોત્સવ ની સમગ્ર જંબુસર રાણા સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ..
માઁ ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞનું પણ રાણા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમાં રાણા સમાજની એકતાના દર્શન થયા.. આ રીતે ઉત્તરોત્તર રાણા સમાજની એકતા વધે અને સનાતન ધર્મના આવા અનેક કાર્ય થાય એવી માતાજીને પ્રાર્થના કરું છું.
🙏🌹 માઁ ખોડલ સદા સહાયતે🌹🙏

કિરણભાઈ મોહનભાઈ રાણા મહેન્દ્રભાઈ બાબુભાઈ રાણા કલ્પેશભાઈ યોગેશભાઈ રાણા જયેશભાઈ અશોકભાઈ રાણા હિતેશભાઈ મોહનભાઈ રાણા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *