Worldwide Views: 233

Read Time:36 Second
કલ્પેશ જયેન્દ્રભાઈ શુક્લ ના નેતૃત્વમાં યગનપવીત જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો જે સર્વમંગલ હોલમાં સુરુચિ ભોજન પછિ રક્ષા બંધન નો અને વડીલોના આશિર્વાદ લીધા હતા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું જય ભોલેનાથ હર.
જયઘોષ સાથે નવા વર્ષની ઉજવણી નિમિત્તે હેપ્પી ન્યુ યર સેલિબ્રેશન કરવામાં આવ્યું સાલમુબારક શુભેચ્છા પાઠવી હતી




