World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

તા.૨૬-૯-૨૦૨૬ શનિવાર ભાદરવા સુદ પૂનમ બપોર બાદ ૩-૩૦થી૫-૩૦ દરમ્યાન પ.વં. માતાજી ભગવતી દેવી શર્માની પૂણ્ય તિથીએ દિપયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગમાં દક્ષાબેન ગીરીશભાઈ પટેલ ૩ ક્રીશ્ના એસ.બી.આઈ ઓફિસર સો.,ભાવસાર હોસ્ટેલ પાસે, નવાવાડજ,અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

International Views: 50
0 0
Spread the love

Read Time:1 Minute, 40 Second

તા.૨૬-૯-૨૦૨૬ શનિવાર ભાદરવા સુદ પૂનમે બપોર બાદ ૩-૩૦ થી સાંજે ૫-૩૦ દરમ્યાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ્ય સંસ્થાપક-સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પ.પૂ.વંદનીય માતજી ભગવતી દેવી શર્માની પૂણ્ય તિથી મહાપ્રયાણ દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્યના મંત્રોચ્ચાર ધૂન-ભજન-સંગીત સાથે ગાયત્રી દિપયજ્ઞ પૂજન અર્ચન પૂર્વક ભક્તિમય માહોલમાં શ્રીપ્રવીણભાઈ એમ.પટેલના સંગીત વૃંદના સહયોગમાં શ્રધ્ધાપૂર્વક ભાવ ભીની શ્રધ્ધાજંલિ સમર્પિતનું ગાયત્રીપરિવારજનો,આમંત્રિતોની ઉપસ્થિતમાં આયોજન દક્ષાબેન ગીરીશભાઈ પટેલ,૩,ક્રીશ્ના એસ.બી.આઈ ઓફિસર સોસાયટી,ભાવસાર હોસ્ટેલ પાસે,નવાવાડજ ખાતે રાખેલ હતું.કાર્યક્રમ દરમ્યાન નિ:શુલ્ક પ.પૂ.ગુરુદેવ આચાર્ય પં.શ્રીરામ શર્માજી લિખિત સદ્ સાહિત્ય,સત્ સંકલ્પ પત્ર, ગાયત્રી ચાલીસા તથા પ્રસાદ-નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *