તા.૨૬-૯-૨૦૨૬ શનિવાર ભાદરવા સુદ પૂનમ બપોર બાદ ૩-૩૦થી૫-૩૦ દરમ્યાન પ.વં. માતાજી ભગવતી દેવી શર્માની પૂણ્ય તિથીએ દિપયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગમાં દક્ષાબેન ગીરીશભાઈ પટેલ ૩ ક્રીશ્ના એસ.બી.આઈ ઓફિસર સો.,ભાવસાર હોસ્ટેલ પાસે, નવાવાડજ,અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.