World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

૨૭-૨-૨૦૨૬ દરમ્યાન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન ડે સેલિબ્રેશન નિમિત્તે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

૨૭-૨-૨૦૨૬ દરમ્યાન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન ડે સેલિબ્રેશન નિમિત્તે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન
International Views: 261
0 0
Spread the love

Read Time:1 Minute, 30 Second

તા.૨૭-૨-૨૦૨૬ સાંજે ૪ થી ૬ દરમ્યાન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન ડે સેલિબ્રેશન નિમિત્તે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓર્થોપેડિકસ,ડેન્ટલ,
ડાયાબિટીસ વિભાગના નિષ્ણાંત તબીબો દ્વારા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા
બા બાપુજીનું મેડિકલ ચેકઅપ અને તે અંગે આરોગ્ય લક્ષી સલાહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંગીત સંધ્યા કાર્યક્રમ અંતર્ગત સુંદર ગીતોની રમઝટ વચ્ચે કલાકારોને ખેસ અને માળાથી સન્માનિત કર્યા.
આ પ્રસંગે લાયન્સ ક્લબ તરફથી મુખ્ય મહેમાન તરીકે ડૉ. અરુણાબેન અને આશીર્વાદ આપવા માટે શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા તરફથી ઉપસ્થિત રહીને સર્વેને ખૂબ ભાવભર્યા આશીર્વાદ પાઠવ્યા હતા જીવન સંધ્યાશ્રમના ડિમ્પલબેન શાહે ખૂબ સુંદર રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરીને આયોજનને સફળતા પ્રાપ્ત કરાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *