Read Time:49 Second
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ અમરોલી-સુરતનાં એકાઉન્ટ વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશકુમાર ડી. રાણા સાહેબની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્ય તરીકે નિમણુક થવા બદલ જીવન જ્યોત ટ્રસ્ટ, ઈ. ચા. આચાર્યશ્રી ડૉ. સેજલ એ. દેસાઈ અને અમરોલી કૉલેજ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન …













