
Many many Congratulations for Victory.
Total સભાસદો 12000
Total વોટિંગ 3534
Cancel વોટ 60
..
🌺 રાણા સમાજના સ્નેહી ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ 🌺
જય માતાજી,
સમાજ એ માત્ર એક સમૂહ નથી, પણ આપણું એક મોટું પરિવાર છે. અને જ્યારે પરિવારના કલ્યાણની વાત હોય, ત્યારે સાચો, પ્રામાણિક અને પારદર્શક નિર્ણય લેવો એ આપણા સૌની ફરજ બની જાય છે.
આજે આપણી વચ્ચે ‘પારદર્શક પેનલ’ (ડોલી) એક એવી જ પવિત્ર સેવાની ભાવના લઈને આવી છે, જ્યાં કોઈ ભેદભાવ નથી, માત્ર સમાજની પ્રગતિનો સંકલ્પ છે.
”હાથથી હાથ મેળવીએ, ચાલો સાથે મળીને એક નવો ઈતિહાસ રચીએ…”
આપને નમ્ર વિનંતી:
આપણો એક-એક મત સમાજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. કોઈપણ પ્રકારના વચનો કે લોભ-લાલચમાં આવ્યા વગર, માત્ર અને માત્ર સમાજના હિત માટે ૧ થી ૮ નંબરના નિષ્ઠાવાન ઉમેદવારોને આપનો અમૂલ્ય વોટ આપી, સમગ્ર પેનલને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવો.
તમારો મત એ માત્ર કાગળ પરનું નિશાન નથી, પણ તમારા પોતાના પરિવારના ભવિષ્ય માટેનો વિશ્વાસ છે.
વોટ ફોર ડોલી… ડોલી… ડોલી… 🗳️
લી. આપનો જ સ્નેહી, 🙏🏻
(




