અમદાવાદ શહેરના શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ હાથીજણ વટવા અમદાવાદ દ્વારા આજરોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફુલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ આયુર્વેદિક દવાઓ જડીબુટ્ટી વાળા માલિશ તેલ ફ્રીમાં ડાયાબિટીસ બીપી ચેકઅપ તેમજ ડોક્ટરની ટીમ દ્વારા દવા વિતરણ કોમ્પ્યુટર મશીન દ્વારા આંખોના નંબર તપાસ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે 200 આસપાસ પેશન્ટોએ આ સેવાનો લાભ લીધો હતો એમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અતુલભાઇ રાવજીભાઈ પટેલ સિનિયર પૂર્વ મ્યુ.કાઉન્સિલર દ્વારા જણાવ્યું છે