World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૮.૧૯)

નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૮.૧૯)
International Views: 162
0 0
Spread the love

Read Time:1 Minute, 29 Second

પંચાંગ – સુવિચાર
સુખી થવું હોય તો પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું.

હેલ્થ ટીપ્સ
તેલમાં લસણની કડી કકડાવીને તે તેલના ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.

આજનો દિવસ
૧ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

“તિથિ” – કારતક સુદ દશમ

“દિન મહીમા”
પ્રબોધીની એકાદશી(શિ) કચોરી, દેવઉઠી એકાદશી, પંચક, ભિષ્મપંચક વ્રત શરૂ, વિષ્ટી ૨૦:૨૮થી, શ્રીભકિતમાતા અક્ષરવાસ, કંશ વધ, સ્વામી મંદિર પાટોત્સવ-ધોળકા, રવિયોગ ૧૮:૨૧સુધી, વિશ્વ શાકાહારી દિન

“સુર્યોદય” – ૬.૩૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૧ થી ૧૦.૫૬

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૮.૧૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૫ – ૯.૩૧
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૩
અમૃતઃ ૧૫.૧૩ – ૧૬.૩૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૪ – ૧૯.૩૮
શુભઃ ૨૧.૧૩ – ૨૨.૪૮
અમૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૨
ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
લાભઃ ૨૯.૦૬ – ૩૦.૪૦

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *