World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

સોજીત્રા રાણા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ. Student Honor Program by Sojitra Rana Samaj

સોજીત્રા રાણા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ. Student Honor Program by Sojitra Rana Samaj
International Views: 336
2 0
Spread the love

Read Time:2 Minute, 19 Second
સોજીત્રા રાણા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ
Student Honor Program by Sojitra Rana Samaj

શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર દ્વારા સોજીત્રા રાણા સમાજનો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ સોજીત્રા રાણા સમાજની વાડી મુકામે ચરોતર રાણા સમાજના ટ્રસ્ટી તથા સોજીત્રા રાણા સમાજના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રમેશભાઈ રાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સોજીત્રા રાણા સમાજ ના વડીલ શ્રી રમેશભાઈ રાણા મહિલા ફોરમના શ્રીમતી ગીતાબેન રાણા સોજીત્રા રાણા સમાજના શ્રી જીતુભાઈ રાણા ચરોતર રાણા સમાજ ન સભ્ય શ્રીમતી દિપાલીબેન રાણા પૂર્વ નગરપાલિકા કાઉન્સિલર શ્રીમતી ઉન્નતીબેન રાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે 40 થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો નું વિવિધ મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ચરોતર રાણા સમાજ ના ટ્રસ્ટીસી ધર્મેશભાઈ રાણા દ્વારા સૌને શિક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત ચરોતર રાણા સમાજની વિદ્યાર્થી પુરસ્કાર યોજના ની માહિતી આપવામાં આવી હતી મહિલા ફોરમના ગીતાબેન રાણા તેમજ ઉન્નતિબેન રાણા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈ બહેનોને ભાવિ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા સોજીત્રા રાણા સમાજ તેમજ મહિલા ફોરમ ના કારોબારી સભ્યો વડીલ શ્રી ઓ તથા મહિલા ફોરમના બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન રાણા તથા ઉન્નતિબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *