

Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Broadcasting News Over 190 Countries of the World, since 2012 Year.
Registry Domain ID: DO_37418b6ac99d1549dcc75dd0812dc578-NIXI

પેટલાદ રાણા સમાજ દ્વારા સ્થાનિક કક્ષાએ રાણા સમાજના વષૅ ૨૦૨૪-૨૫ મા ઉતીર્ણ થનાર વિધાર્થી ભાઈ-બહેનો માટે ઈનામ વિતરણનો કાયૅકમ આજરોજ વિજયવાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમા દરેક જ્ઞાતિ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાયૅકમ ને સફળ બનાવ્યો હતો.