World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

શ્રી છાણી રાણા સમાજ દ્વારા માતાજી ની ઉજાણી નો ઉત્સવ તારીખ ૧૨.૦૪.૨૦૨૬. Mataji’s Ujani festival by Shri Chhani Rana Samaj on 12.04.2026

શ્રી છાણી રાણા સમાજ દ્વારા માતાજી ની ઉજાણી નો ઉત્સવ તારીખ ૧૨.૦૪.૨૦૨૬. Mataji’s Ujani festival by Shri Chhani Rana Samaj on 12.04.2026
International Views: 234
0 0
Spread the love

Read Time:1 Minute, 9 Second
શ્રી છાણી રાણા સમાજ દ્વારા માતાજી ની ઉજાણી નો ઉત્સવ તારીખ ૧૨.૦૪.૨૦૨૬.
Mataji’s Ujani festival by Shri Chhani Rana Samaj on 12.04.2026

🥰🙏 જય શ્રી કૃષ્ણ 🙏

🥰 શ્રી છાણી રાણા સમાજ દ્વારા માતાજી ની ઉજાણી નો ઉત્સવ ઉજવવામાં આવ્યો.

😊 તારીખ ૧૨.૦૪.૨૦૨૬ ને રવિવાર ના રોજ સાજે ૪:૦૦ કલાકે રાણાવાસ માં ઉજાણી સાથે માતૃ પિતૃ પુજન વિના મુલ્યે રાખવામા આવેલ હતો.

👏માતૃ પિતૃ પુજન માં રાણા જ્ઞાતિ ના તમામ ભાઈ બહેનો ભાગ લીધો.

🪔🪔 સાંજે ૭:૦૦ કલાકે માતાજી ની સમાજ ના ભાઈઓ, બહેનો, યુવાન, યુવતી તથા વાડીઓ સાથે મળીને માતાજી આરતી અને ગરબા સાથે રમ્યા.

🍱🍱 સર્વે જ્ઞાતિ બધું સાથે મળીને માતાજી ના પ્રસાદ લીધો.

🤝🤝 આજ અમારા શ્રી છાણી રાણા સમાજ ની એકતા છે .🙏🙏

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *