યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર અને જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ. 15.03.2026. Free Medical Check Up Camp by Yuva Rana Samaj Charitable Trust, Ankleshwar and Jalaram Mandir Trust. 15.03.2026.

યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલ અંકલેશ્વર ના સહકાર થી જનરલ મેડિસિન. ઓર્થોપેડિક અને ન્યુરોલોજી નિદાન ના ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ નુ આયોજન કરેલ છે જેનો અંકલેશ્વર શહેરની સમગ્ર જનતાએ લાભ લેવો 🙏🏻 તારીખ = ૧૫/૦૩/૨૦૨૬ ને રવિવાર સમય = સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી સ્થળ = જય જલારામ મંદિર હોલ ભરૂચીનાકા અંકલેશ્વર