World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

શ્રી છાણી રાણા સમાજ દ્વારા આયોજિત તૃતિય સમુહ લગ્નોત્સવ 2025.🪷🪷

શ્રી છાણી રાણા સમાજ દ્વારા આયોજિત તૃતિય સમુહ લગ્નોત્સવ 2025.🪷🪷
International Views: 309
0 0
Spread the love

Read Time:1 Minute, 48 Second

https://www.facebook.com/share/v/1G4bmtctBs

🥰👏 જય શ્રી કૃષ્ણ 👏🥰

🪷શ્રી છાણી રાણા સમાજ દ્વારા આયોજિત તૃતિય સમુહ લગ્નોત્સવ 2025.🪷🪷

🤝🤝આપશ્રી સર્વેના સાથ સહકાર અને સહયોગ તથા માર્ગદર્શનથી શ્રી છાણી રાણા સમાજ છાણીમા પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો .🎷

⭐વડોદરાએ છાણીનું પીઠબળ છે આપશ્રી ના અમૂલ્ય યોગદાન એવમ સમયદાન અમે શીરો માન્ય રાખી સમગ્ર ગુજરાતી રાણા સમાજ ગુજરાત ના પ્રમુખશ્રી જિતેન્દ્ર ભાઈ કાંતીભાઇ રાણા તથા મહામંત્રીશ્રી રાજેન્દ્ર ભાઈ , વડોદરા શહેર રાણા સમાજ મહામંત્રીશ્રી વિપુલભાઈ, ટ્રસ્ટીશ્રી ભરતભાઈ, શ્રીમાન નટુભાઈ ડોકટર પોફેસર શ્રી જંયતિભાઈ, શ્રીમાન દિક્ષિત ભાઈ, શ્રીમાન કમલેશ ભાઈ, શ્રીમાન પંકજ ભાઈ ( ફતેગંજ વિસ્તાર)વડોદરા મહીલા રાણા સમાજ પમુખ શ્રીમતી જાગૃતિ બેન મહામંત્રી શ્રીમંતી દર્શનાબેન, શ્રીમતી મુક્તિ બેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન, શ્રીમતી રેશમા બેનનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 🙏🙏

🤝શ્રી છાણી રાણા સમાજ એ શ્રી સમગ્ર ગુજરાતી રાણા સમાજ ના પ્રગતિ એવમ સહયોગ માટે હંમેશા આપણી સાથે ઊભો રહેશે 🙏

😊 Once again thank you so much for your kind support love you to vadodara 🙏🙏

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *