World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર દ્વારા બોરસદ રાણા સમાજનો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ. Shree Charotar Rana Samaj Dakor arranged Vidhyarthi Sanman Samaroh at Borsad.12.10.2025.

શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર દ્વારા બોરસદ રાણા સમાજનો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ. Shree Charotar Rana Samaj Dakor arranged Vidhyarthi Sanman Samaroh at Borsad.12.10.2025.
International Views: 344
3 0
Spread the love

Read Time:2 Minute, 30 Second
શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર દ્વારા બોરસદ રાણા સમાજનો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ. Shree Charotar Rana Samaj Dakor arranged Vidhyarthi Sanman Samaroh at Borsad.12.10.2025.

શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર દ્વારા બોરસદ રાણા સમાજનો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો આજરોજ ચરોતર રાણા સમાજ ડાકોર દ્વારા સમાજ નો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ બોરસદ રાણા સમાજની વાડી મુકામે યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત શિક્ષક શ્રી ભીખાભાઈ રાણા અલારસા ઉપસ્થિત રહ્યા હતા ચરોતર રાણા સમાજ ના પ્રમુખશ્રી પૂજાભાઈ રાણા પેટલાદ ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ રાણા વસો બોરસદ રાણા સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચીમનભાઈ રાણા મંત્રી શ્રી રમેશભાઈ રાણા મોરલી તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ કુંદનભાઈ રાણા પેટલાદ પૂર્વ પ્રમુખ જયેશભાઈ રાણા આણંદ ટ્રસ્ટી ગૌરીબેન રાણા પેટલાદ નરેન્દ્ર ભાઈ રાણા વસો ચરોતર રાણા સમાજ મહિલા ફોરમના પ્રમુખ શ્રીમતી નિમિષાબેન રાણા મહામંત્રી શ્રીમતિ રંજનબેન રાણા આણંદ શ્રીમતી ખુશ્બુબેન રાણા મંત્રી શ્રીમતી સ્નેહલબેન રાણા ઉપસ્થિત રહ્યા હતા બોરસદ રાણા સમાજ તેમજ રાસ રાણા સમાજના 170 વિદ્યાર્થી ભાઈ બહેનો ને વિવિધ ઇનામો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે બોરસદ રાણા સમાજના દિલીપભાઈ રાણા ભુપેન્દ્રભાઈ રાણા વકીલ હિતેશભાઈ રાણા સંદીપભાઈ રાણા જશવંતભાઈ રાણા ચંદ્રકાંતભાઈ રાણા હર્ષદભાઈ રાણા તથા સહુ કારોબારી સભ્યો મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ રાણા બોરસદ દ્વારા કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *