World News

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

શહેર અમદાવાદ રાણા સમાજ 28.12.2025 ના રોજ પ્રતિભા ઉત્સવ ઉજવે છે. Saher Ahmedabad Rana Samaj Celebrates Pratibha Utsav 28.12.2025.

શહેર અમદાવાદ રાણા સમાજ 28.12.2025 ના રોજ પ્રતિભા ઉત્સવ ઉજવે છે. Saher Ahmedabad Rana Samaj Celebrates Pratibha Utsav 28.12.2025.
International Views: 384
2 0
Spread the love

Read Time:2 Minute, 9 Second
શહેર અમદાવાદ રાણા સમાજ 28.12.2025 ના રોજ પ્રતિભા ઉત્સવ ઉજવે છે. Saher Ahmedabad Rana Samaj Celebrates Pratibha Utsav 28.12.2025.

આજે અહીં શહેર અમદાવાદ રાણા સમાજના “પ્રતિભા ઉત્સવ ૨૦૨૪–૨૫” માં ઉપસ્થિત રહીને મને અત્યંત ગૌરવ અને આનંદ અનુભવે છે.
From Education to Excellence — આ શબ્દો માત્ર સૂત્ર નથી,
પરંતુ આપણા વિધાર્થીઓના સપનાઓ, સંઘર્ષ અને સફળતાની જીવંત કહાણી છે.
પ્રિય વિધાર્થી મિત્રો,
તમે દરેકે આજે જે સ્થાન મેળવ્યું છે, તે માત્ર ગુણોના આંકડા નથી,
પરંતુ તમારા અનગણિત કલાકોની મહેનત,
માતા-પિતાના ત્યાગ,
અને શિક્ષકોના માર્ગદર્શનનું પરિણામ છે.
આ મંચ પર મળતું સન્માન
તમારા ભૂતકાળની મહેનતને સલામ કરે છે
અને ભવિષ્ય માટે નવી જવાબદારી પણ સોંપે છે.
યાદ રાખજો —
સફળતા અંત નથી,
પરંતુ વધુ ઊંચા સપનાઓ જોવા માટેની શરૂઆત છે.
માતા-પિતા અને વડીલોને હું ખાસ અભિનંદન આપું છું.
કારણ કે વિધાર્થીની સફળતા પાછળ
તમારું મૌન ત્યાગ, પ્રાર્થનાઓ અને અડગ વિશ્વાસ છુપાયેલો હોય છે.
આવો, આપણે સૌ મળીને સંકલ્પ લઈએ કે
આપણા સમાજના દરેક વિધાર્થીને
શિક્ષણ, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા રહીશું,
કારણ કે આજે વિધાર્થી સશક્ત બનશે
તો કાલે સમાજ ગૌરવ અનુભવશે.
અંતમાં, આ કાર્યક્રમમાં ૩૦૧ વિદ્યાર્થીઓ ને સુંદર ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા અને ૩૫૦૦ સમાજ ના લોકો
આ સુંદર “પ્રતિભા ઉત્સવ” માં જોડાયા આયોજકોને હૃદયપૂર્વક અભિનંદન
અને તમામ સન્માનિત વિધાર્થીઓને
તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ.
આભાર.

Kalpesh Pravinbhai Rana
શહેર અમદાવાદ રાણા સમાજ પ્રમુખ ૭૯૯૦૨૪૨૧૯૯

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *