વડોદરા શહેર રાણા સમાજ અને છાણી ગામ રાણા સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાનવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના અભિવાદન. 14.10.2025. Greetings to the newly appointed Pradesh Pramukh of Bharatiya Janata Party, Shri Jagdishbhai Vishwakarma, by Vadodara City Rana Samaj and Chhani Village Rana Samaj. 14.10.2025.
સમગ્ર ગુજરાતી રાણા સમાજ, વડોદરા શહેર રાણા સમાજ, ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લી.ના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ કાંતિભાઈ રાણા તેમજ વડોદરા શહેર રાણા સમાજ ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ રાણા, મહામંત્રી શ્રી વિપુલભાઈ રાણા, શહેર કારોબારી સભ્ય ભાજપ શ્રી પંકજભાઈ રાણા, છાણી ગામ રાણા સમાજ પ્રમુખ શ્રી બળદેવભાઈ રાણા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના અભિવાદન સમારોહ માં તારીખ 14 ઓક્ટોબર મંગળવાર ના રોજ અંબાલાલ પાર્ક ગ્રાઉંડ, પેટ્રોલ પંપ ની બાજુમાં, કારેલીબાગ મુકામે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નું સન્માન કરવામાં આવ્યું હતું.