Read Time:44 Second
તા. 29/6/25 ને રવીવાર ના રોજ કલા ઉત્કર્ષ વૃંદ સુરત દ્વારા મિસ ગોરમા નો કાર્યક્રમ અખિલ ભારત રાણા સમાજ ના પ્રમુખ શ્રી દીપક ભાઈ કાશીરામ રાણા અને સુરત રાણા સમાજ ના પ્રમુખ શ્રી નવીનચંદ્ર જરીવાલા ની પ્રેરક ઉપસ્થિતિ માં એસ એમ સી હોલ, લક્કડ કોટ, સુરત માં ઘણાં સ્પર્ધકો એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફળ બનાવ્યો હતો…..પ્રાસંગિક તસ્વીર સૌજન્ય…🌹.. રામચંદ્ર રાણા..🌹
Media provided by Shri Ramachandrabhai Rana. Surat












