Read Time:44 Second
પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની પૂર્વ સંધ્યાએ (આજે)જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી …..
મણિનગરમાં ધારાસભ્ય અમૂલભટ્ટ તથા કાઉન્સિલ કરણ ભટ્ટ ની ઉપસ્થિતિમાં મણિનગર ના પ્રાણશંકર હોલ ,પુષ્પકુંજ ખાતે
પ્રધાનસેવક નરેન્દ્ર મોદી જી ના 75 માં જન્મદિવસ ની પૂર્વ સંધ્યાએ … નવરાત્રી ની તૈયારી કરી રહેલા યુવા ખેલૈયાઓ દ્વારા કમળ તથા ફૂલો થી ભારતનો નકશો બનાવી ગરબા રમી ને અનોખી રીતે ઊજવવાની કરવામાં આવશે














