સિનિયર સિટીઝન સભ્ય ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ આજના ગુજરાત સમાચાર આવેલા લેખ પ્રમાણે અમદાવાદમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા 15 થી વધીને 86 ની થઈ અને સમગ્ર ગુજરાતમાં 376 વૃદ્ધા સમૂહ છે આ પરિસ્થિતિ અટકાવવા માટે રાજેન્દ્રભાઈ વ્યાસના ફેડરેશનના ગૌરવ યાત્રામાં ભાગ લઈ ગુજરાત સરકાર સમક્ષ શક્તિ પ્રદર્શન કરી વૃદ્ધોને મળતા લાભો માટે માંગણી માં સહકાર આપો નહિતર વૃદ્ધોની સ્થિતિ જશે માટે આ ગૌરવ યાત્રામાં સફળ બનાવવા માટે આપ આગળ આવો આભાર.
🌟 ગૌરવ છે અમને – શ્રી શુક્લા સાહેબ આપણા સભ્ય છે! 🌟
🙏 ॥ જય તુલસીકુંજ ॥ 🙏
📸 ફોટો / વિડીયો સેવા:
શ્રી જય મુનિમ શુક્લા સાહેબ (૧૯૭૨ BE Electrical, Ex. GEB) દ્વારા તમામ ફોટા / વિડીયો લેવામાં આવશે. તેઓ આપણા તુલસીકુંજના પત્રકાર સમાન સેવા આપી રહ્યા છે.
તેમનો જાહેર સ્થળોએ વર્તાવ ખૂબ જ સારો રહ્યો છે, અને અમને સૌને આશા છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમના વિશે કોઈ ફરિયાદ આવશે નહીં. તેમનો ઇતિહાસ ઉત્તમ રહ્યો છે, તેથી જ તેઓ આપણા બેસ્ટ પત્રકાર છે.
👉 તેમનું ખાસ ધ્યાન ફક્ત યાત્રાના ૨૨ રજીસ્ટર્ડ સભ્યો અને ગ્રુપ ફોટા / વિડીયો પર રહેશે. ખાસ કરીને તુલસીકુંજ સિનિયર સિટિઝન પરિવાર ને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે.
👉 ખાસ નોંધ: આ કાર્યક્રમના બેસ્ટ ફોટા ગૌરવ યાત્રાના સ્મૃતિગ્રંથ (Souvenir) માં છપાશે.
🔹 સ્મૃતિગ્રંથમાં ઇતિહાસ સાથેનું કામ Under Progress છે – ટોપ મેનેજમેન્ટ ટીમ દ્વારા.
📅 તા. ૦૧-૧૦-૨૦૨૬, ગુરુવાર – ગૌરવ યાત્રા
⏰ સવારે ૭:૩૦ કલાકે, કોચરબ આશ્રમ, પાલડી.
🍛 ભોજન: બપોરે ૧૨:૦૦ કલાકે, અન્નપૂર્ણા ભોજનાલય, ભૈરવનાથ.
👑 ટોપ મેનેજમેન્ટ:
🔸 પ્રમુખ: શ્રી નરેન્દ્રભાઈ પુરાણી
🔸 ઉપ-પ્રમુખ: શ્રી સોમાભાઈ ડી. પટેલ
🔸 મંત્રી: શ્રી શ્રીકાંત સાહેબ
🔸 ખજાનચી: શ્રી પરેશભાઈ ચાવડા સાહેબ
💪 Unity is Stronger!
લિ. કારોબારી ટીમ,
તુલસીકુંજ સિનિયર સિટિઝન ટ્રસ્ટ, ઘોડાસર
સ્થાપના: ૧૫-૦૮-૨૦૨૨











