Broadcasting News Over 190 Countries of the World, since 2012 Year.
Registry Domain ID: DO_37418b6ac99d1549dcc75dd0812dc578-NIXI
આજ રોજ તા ૬-૭-૨૫ રવિવારે ચીંગસપુરા રાણા પંચ દ્વારા ધોરણ ૧થી કોલેજ ના વિદ્યાર્થીઓને જેઓએ પરીક્ષા માં ૧ થી ૩ નંબર લાવ્યા હોય તેમને શ્રી કાન્તિભાઈ રાણા ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું