
🚩ચાલો… ચાલો… ચાલો…🚩
ન્યુ મણીનગર તેમજ આજુબાજુના વિસ્તારના સર્વ હિન્દુ માતા બહેનો તેમજ ભાઈઓને જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે ભારત પાકિસ્તાન બોર્ડર પૂછ ગામમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા નું અનાવરણ થવા જઈ રહી છે અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ એ પ્રતિમા કાલે આપણા વિસ્તારમાં સીટીએમ CTM ચાર રસ્તા ખાતે પધારવાની છે જેની સર્વ હિન્દુ સંગઠન તેમજ માતા બહેનોએ અને ભાઈઓએ ફૂલહાર અને આરતી સાથે સ્વાગત કરવાનું આયોજન શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સંગઠન ન્યુ મણીનગર તરફે રાખવામાં આવેલ છે તો આપ સૌએ વધારે સંખ્યામાં ઉપસ્થિત રહીને હિન્દવી સ્વરાજ સ્થાપક શ્રીમંત શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું સ્વાગત કરીને આપણે વધાવીએ તે માટે સૌએ વધારે સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે🚩🙏
સ્થળ. સીટીએમ CTM ચાર રસ્તા
સમય. 10.00 સવારે
તારીખ. 28.2.2026 શનિવાર
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સંગઠન ન્યુ મણીનગર
ગણેશ દેવરે
7698304879






