રાણા સમાજ ભાદરણ દ્વારા શ્રી ચામુંડા માતાજી મંદિરના 8મા પાટોત્સવનું આયોજન 25.03.2026. Rana Samaj Bhadran arranges 8th Patotsav of Shree Chamunda Matajee Mandir 25.03.2026.
રાણા સમાજ ભાદરણ દ્વારા શ્રી ચામુંડા માતાજી મંદિરના 8મા પાટોત્સવનું આયોજન 25.03.2026. Rana Samaj Bhadran arranges 8th Patotsav of Shree Chamunda Matajee Mandir 25.03.2026
આથી સમગ્ર ગુજરાતી રાણા સમાજ ના જ્ઞાનબંધુઓને જણાવાનું કે શ્રી ચામુંડા માતાજી મંદિર, ભાદરણ ખાતે નવચંડી યજ્ઞ તથા આઠમો પાટોત્સવ તા,25/032026 ને બુધવાર આયોજન રાખેલ છે જે માઇભક્ત ને નવચંડી યજ્ઞ માં બેસવાની ઈચ્છા હોય તેને 1100 રૂપિયા આપી નામ નોંધાવી દેવું. આભાર.