
Worldwide Views: 164

Miral Foundation Honours Poetess Yogini ‘Yukti’ with ‘Surya Gaurav Award’ in Ahmedabad. 
Read Time:46 Second
. 💐 -: અભિનંદન :-
☆મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત
☆”39મી ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ
સમિટ-2026″ કાર્યક્રમમાં
. 31જાન્યુઆરી,2026ના રોજ
🌷 મિરલ ફાઉન્ડેશનના
સંયોજક અને સંસ્થાપક
“શ્રીમતી મીતા જાની”ના શુભ હસ્તે
કવયિત્રી યોગિની-“યુક્તિ”ને
☆”સૂર્ય ગૌરવ” એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ
ખુબ ખુબ અભિનંદન.
તમારા “મંજરી” દ્વિતીય કાવ્ય સંગ્રહ
પુસ્તકના પ્રકાશન બદલ અભિનંદન!
*🙏તમારા પર જ્ઞાન,વિદ્યા અને કલાની*
*દેવી સરસ્વતીની કૃપા સદાય રહે*
*એવી શુભકામના.*



