Read Time:1 Minute, 5 Second
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં UN Mehta હાર્ટ હોસ્પિટલમાં હૃદય રોગના ઘણાં બધા દર્દીઓનો ઈલાજ કરાવવાનો મોકો મળ્યો, હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર શ્રી ડૉ નૈતિક ભાઈ પટેલના Positive Approach અને Quick Response ના કારણે દર્દીઓને એક સકારાત્મક વાતાવરણ મળી રહે છે. ડોક્ટરોની સતત ખડે પગે રહેતી ઉત્કૃષ્ટ ટિમ દ્વારા ઈલાજ અને ઉત્કૃષ્ટ મેનેજમેન્ટનો ખુબ બહોળો અનુભવ દાખલ થયેલ દર્દીઓને થયો છે. આ માનવતાવાદી અભિગમ માટે સમગ્ર ટિમનો હૃદયપૂર્વક આભાર અને લોકસેવામાં આવીજ રીતે આપ સૌ જોતરાયેલા રહો તેવી પરમપિતા પરમાત્માને અંતરમનથી પ્રાર્થના.
વંદન સાથે અભિનંદન શ્રી ડૉ નૈતિક ભાઈ પટેલ અને સમગ્ર ટિમને 🙏














