
🙏માઁ ખોડીયાર સદા સહાયતે🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
… .. 🙏🙏🙏
સમગ્ર રાણા સમાજ ના લગ્ન ઈચ્છુક એવા યુવાનો, યુવતીઓ તથા તેઓના માતા-પિતા, વાલીઓ ને જણાવવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી🙏 માઁ ખોડીયાર ની પરમ કૃપાથી 🌹જય માતાજી જીવન સાથી ગ્રુપ 🌹દ્વારા રાણા સમાજના મોટી સંખ્યામાં દીકરા દીકરીઓ પોતાની પસંદગી ના જીવનસાથી ની પસંદગી કરીને સુખેથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. 🙏જે માતાજીના આશીર્વાદથી સિદ્ધ થયેલ છે. 🙏
🌹🌹 હજી પણ આપના રાણા સમાજના લગ્ન ઈચ્છુક ઘણા બધા યુવકો યુવતીઓ પોતાની પસંદગી પ્રમાણે જીવનસાથી મેળવવા માટે આ ગ્રુપમાં જોડાયેલા છે અને તેઓ માટે આ ગ્રુપના તમામ એડમીન શ્રીઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે.
🌹 માતાજીના આશીર્વાદરૂપી આ ગ્રુપનો લાભ લેવા માટે અમારા જય માતાજી જીવનસાથી ગ્રુપમાં જોડાવા માટે નીચે જણાવેલા whatsapp નંબર માં જોડાઈને તમારા બાયોડેટા મોકલી આપશોજી .અને વધુમાં વધુ આપના રાણા સમાજના જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને આ ગ્રુપમાં જોડાવવા વિનંતી છે.
જગદીશચંદ્ર .એ. રાણા
9157015707
ગોવિંદભાઈ .એ .રાણા
9879826255
બળદેવભાઈ રાણા
9979163723
🙏માઁ ખોડીયાર સદા સહાયતે🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/DM6eeJREujf0ZCNbHxhg0g?mode=wwt
https://chat.whatsapp.com/KMFFGr1J9cC0euj80bP5Sg?mode=wwt



