“શ્રેષ્ઠ શિક્ષક” એવોર્ડ રાણા દર્શનાબેન અલ્પેશભાઈને… “Best Teacher” Award goes to Rana Darshanaben Alpeshbhai…
શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાણા દર્શનાબેન અલ્પેશભાઈને આપવામાં આવ્યો. શિક્ષક સન્માન સમારોહ 2025. શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા. મેયર શ્રમતી પિંકીબેન સોની દ્વારા એનાયત. Best Teacher Award goes to Rana Darshanaben Alpeshbhai. Teacher Sanman Samaroh 2025. City Primary Teaching Sammittee Vadodara.